ઈન્ટરનેટનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધી
રહ્યો છે. ઇન્ટરનેટનો શબ્દ
સાંભળતાં
પહેલા જ બે શબ્દો યાદ આવે chatting અને e-mail. એમાં પણ video અને voice
chat ની
મજા જ કંઇક અલગ છે. દેશ-વિદેશમાં રહેતા સગા-સંબધીઓ જોડે પહેલા ફોન પર વાત થતી હતી. ત્યારબાદ text chatting દ્વારા વાતો કરવાની નાણાંકીય રીતે સસ્તી પાડવા
લાગી. હવે તો video અને voice chat દ્વારા કોઈ દૂર લાગતું જ નથી. Video chat કરવા માટે Webcam ની જરૂરીયાત રહે છે. હાલમાં પણ એવા ઘણા ઈન્ટરનેટ ઉપયોગકર્તા છે કે જેમની
પાસે webcam નથી. પરંતુ આપણે એમ કહી શકીએ કે તે બધા પાસે કેમેરાવાળો
મોબાઈલ ફોન જરૂરથી હશે. તો મિત્રો આજથી જ મોબાઈલ ફોનનો તમે webcam
તરીકે
ઉપયોગ કરી શકો છો. આ માટે Mobiola નામનું webcam સોફ્ટવેરને સૌપ્રથમ મોબાઈલમાં Install કરવામાં આવે છે. જ્યાં એનું Simple configuration કરવામાં આવે છે. ત્યારબાદ Mobiola નું Desktop version કમ્પ્યુટરમાં install કરવામાં આવે છે. ત્યારબાદ મોબાઈલના Mobiola સોફ્ટવેરને શરૂ કરતાં જ તે કમ્પ્યુટર સાથે Wi-Fi કે USB દ્વારા connect કરવું છે તે અંગેનું selection કરતાં જ Webcam શરૂ થઇ જશે. આટલું જ નહિ, આ સોફ્ટવેર દ્વારા ફોટો પણ પાડી શકાય છે. તેમજ નાના-મોટા image editing ની સગવડ પણ આ સોફ્ટવેર પૂરી પાડે છે.
આ સોફ્ટવેરનું Demo Version www.mobiola.com પરથી ડાઉનલોડ કરી શકાય છે.
- આપણું ગુજરાત
- ભારતીય સંસ્કારો
- પ્રાર્થના
- જોક્સ
- બાળગીતો
- બાલ વાર્તા
- ભજન
- લોકગીત-લગ્નગીત
- ગઝલ
- દુહા-છંદ
- રમતો
- LINUX OS
- રેલ્વે વિશેની માહિતી
- બનાસકાંઠામાં CCC અને CCC+ પરીક્ષા માટે
- CONVERT WORD 2 PDF
- બાળકોના નામ પાડવા માટે નામ શોધો
- પીનકોડે જોવા માટે
- આપનું નજીક નું પોલીસ સ્ટેશન શોધો
- LIC પ્રીમિયમ ભરવા માટે
- ગુજરાતી શબ્દકોશ
- ONLINE MOBILE RECHARGE
- ચૂંટણી કાર્ડ વિશે
- સમાચાર,ટીવી,મુવી,લાઈવ ટીવી અને લાઈવ ક્રિક્રેટ જુવો
- ભાવેશ સુથાર
- મોબાઈલનો કેમેરો વેબકેમ બની ગયો
- અંગ્રેજી સ્પેલિંગનો ગુજરાતી અર્થ
- હાઇકોર્ટે નું કેશ-સ્ટેટ્સ જોણો
સુવિચાર :-
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આભાર............